Skip to Content


ઉકેલ અમે શોધ્યો

આપણા પુરાણા ગ્રંથ ચરક સંહિતા માં એક આખું chapter  છે. 

अहारोपयोगिवर्ग , જેમાં જુદા જુદા મસાલા તેના ગુણધર્મનો અભ્યાસ છે. 

તેનો  આધુનિક વિજ્ઞાન સાથે સંયોગ કરી, પ્રયોગો કરી બનાવ્યો 

 " આચારી મેજિક મસાલો " 

જેને નાસ્તા કે તૈયાર રસોઈ પર ભભરાવો અને 

ચપટી વગાડતા  તેમાં મળે  અથાણાં ની અસલી Nostalgic  Kick . 

Achari Magic Masala

નાસ્તા ની crispiness એવી ને આવી રાખે

તેમાં ચટપટો, તીખો અને અથાણાં નો સ્વાદ ઉમેરે

ભભરાવું એકદમ સરળ

કોઈ આર્ટિફિશિયલ કલર નહીં

FSSAI સર્ટિફાઇડ - 100% શુદ્ધ



Achari Instant Noodle


Achari French Fries


Achari Popcorn


Performing Magic by adding 

Achari Magic Masala to cooked Dal